મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ કંપનીનું ત્રીજું વીજ સબ ડિવિઝન ખોલવાની માંગ


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ કંપનીનું ત્રીજું વીજ સબ ડિવિઝન ખોલવાની માંગ

મોરબીમાં વીજ કંપનીના બે સબ ડિવિઝન છે જો કે, વસ્તી, વિસ્તાર અને ઉદ્યોગોને ધ્યાને રાખીને ત્રીજું સબ ડિવિઝન આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ હાલમાં ઉર્જામંત્રીને રજુઆત કરીને મોરબીમાં ત્રીજું સબ ડિવિઝન આપવાની માંગ કરવામાં આવેલ છે

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ અને જ્યોતિન્દ્રભાઈ પારેખ દ્વારા રાજ્યના ઉર્જામંત્રીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમા વીજ કંપનીના બે સબ ડીવીઝન છે પરંતુ ત્રીસ હજાર ગ્રાહકોએ એક સબ ડીવીઝન હોય છે જેને બદલે મોરબીમા એક સબ ડીવીઝનમાં ચાલીસ હજાર ગ્રાહકો છે જ્યારે સબ ડીવીઝનમા આશરે બેતાલીશ હજાર ગ્રાહકો છે. જેથી કરીને અધિકારી અને કર્મચારીને તનતોડ મહેનત કરવી પડે છે ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓનું કામનું ભારણ ઘટાડવા માટે તેમજ લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે ત્રીજું સબ ડિવિઝન આપવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News