મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની એડી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોક્સો કેસના આરોપીનો જામીન ૫૨ છુટકારો


SHARE













મોરબીની એડી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં પોક્સો કેસના આરોપીનો જામીન ૫૨ છુટકારો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદીએ ફરીયાદ આપેલ કે આ કામના આરોપીએ ફરીયાદીની દીકરીને કાયદેસરના વાલીપણાંમાથી લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી ગુનો કરેલ છે.ઉપરોકત બાબતે આરોપીએ ગુનો કરેલ હોવાની ફરીયાદીએ ફરીયાદ કરતા તે ફરીયાદ આધારે મો૨બી સીટી બી ડીવીઝવ પોલીસે આરોપી વીરુધ્ધ આઈપીસી કલમ મુજબ તથા પોકસો અધીનીયમની કલમ મુજબનો ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો.આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ થયેલ હતી.આરોપી તરફેથી દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો આરોપીએ કરેલ નથી. આરોપી કયાંય નાશીભાગી જાય તેમ નથી. તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ ક૨ીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખીને આરોપી કરણ દિનેશભાઈ સોમાણીને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફેથી દીલીપભાઈ અગેચાણીયા, એસ.ડી.મોઘીયા જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ ૫૨મા૨, ૨વી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News