મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

એઈમ્સની ઓલ ઇન્ડિયા સાયન્સ પરીક્ષામાં ટંકારાનો પવન લશ્કરી ૧૦૧ માં રેન્ક સાથે ઉત્તિર્ણ


SHARE













એઈમ્સની ઓલ ઇન્ડિયા સાયન્સ પરીક્ષામાં ટંકારાનો પવન લશ્કરી ૧૦૧ માં રેન્ક સાથે ઉત્તિર્ણ

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ મોરબીમાં નર્સિંગ્યુટર તરીકે ફરજ બજાવતા અને મૂળ ટંકારાના વતની પવન લશ્કરીએ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ૧૦૧ મો રેન્ક પ્રાપ્ત કરીને શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ મોરબી અને ટંકારા ગામનું ગૌરવ વધારેલ છે.પવન લશ્કરીને નર્સિંગ કોલેજના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા અને ચેર પર્સન  પ્રસાદ ગોરીયા દ્વારા બેસ્ટ એચીવર ફોર એવરના એવોર્ડથી સન્માનિત કરેલ છે.






Latest News