મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે મિશન મધમાખી સેમિનાર યોજાયો તેરા તુજકો અર્પણ: મોરબીમાં સોની વેપારીની દુકાનમાંથી ચોરી થયેલ 17.24 લાખના સોના ચાંદીના દાગીના પરત આપતા એસપી મુકેશ પટેલનું સોની સમાજે કર્યું સન્માન ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (ખા) ગામે ડીડીઓની હાજરીમાં રાત્રિ સભા યોજાઇ


SHARE







ટંકારાના નેસડા (ખા) ગામે ડીડીઓની હાજરીમાં રાત્રિ સભા યોજાઇ

ટંકારા તાલુકાના નેસડા (ખા) મુકામે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સભામાં નાયબ ડીડીઓ ઇલાબેન ગોહેલ, ટંકારા ટીડીઓ હર્ષવર્ધન જાડેજા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્ટાફ જિલ્લા પંચાયત સદસ્ય નથુંભાઈ કડીવાર, અશોકભાઈ ચાવડા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, ટંકારા સરપંચ એશોસીઅન પ્રમુખ મહેશભાઈ લિખિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નેસડા ગામના સરપંચ પંકજભાઈ ભાડજા અને પંચાયતના સભ્યોએ તેમજ માજી સરપંચ દિનેશભાઇ ગાડારા અને સહકારી મંડળી પ્રમુખ મનસુખભાઇએ જહેમત ઉઠાવેલ હતી




Latest News