મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાન, નાક અને ગળાના દર્દી માટે ફ્રી નિદાન કેમ્પ


SHARE













મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાન, નાક અને ગળાના દર્દી માટે ફ્રી નિદાન કેમ્પ

મોરબીમાં સામાકાંઠે આવેલ રામધન આશ્રમ સામે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાન, નાક અને ગળાની તકલીફનું ફ્રી નિદાન કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૩ થી ૩૧ સુધી દર્દીને ફ્રીમાં નિદાન કરી આપવામાં આવશે

હવેથી કાન, નાક, ગળાની સંપુર્ણ સારવાર સામા કાંઠે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને ડો. નીરજ આનંદ (MBBS, MS ENT) કાન, નાક અને ગળાના સર્જન હવેથી ફુલ ટાઈમ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળશે ત્યારે કાનની તકલીફ જેમ કે, કાનમાથી લાંબા સમયથી રસી આવવી, કાનમા સડો, કાનનો પડદો બદલવો, કાનની હાડકી બદલવી જેવી microsurgery, બહેરાશની તપસ અને સારવાર, ચક્કરની નિદાન તથા સારવાર તેમજ નાકની તકલીફ જેમ કે નાકમા મસો, જુની શર્દી, નાસુરની તકલીફ, નાકના વાંકા પડદાનુ ઓપરેશન, ગળાની તકલીફ જેમ કે, કરકસ અવાજ, સ્વરપેટીમા મસો, સ્વરતંતુમા લક્વાની સારવાર, કાકડાના ઓપરેશન, થાઈરોઈડ તથા લાળગ્રંથી નુ ઓપરેશન કોમ્પ્યુટર મશીનથી બહેરાશનું નિદાન અને સાંભળવા માટેના ડિજિટલ મશીનોની સુવિધા ઉપલબ્ધ છે 






Latest News