મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની પાનેલી શાળામાં રેંજ આઈજીની ઉપસ્થિતિમાં સંવાદ યોજાયો


SHARE













મોરબીની પાનેલી શાળામાં રેંજ આઈજીની ઉપસ્થિતિમાં સંવાદ યોજાયો

મોરબી તાલુકાની પાનેલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ અને સુરક્ષાના સમન્વય સમો SPC યોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે રેંજ IG તથા SP નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. ગરચર પણ હાજર રહ્યા હતા અને રેંજ IG અને SP દ્વારા શાળાના બાળકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો ત્યારે બાળકોના જીવન ઘડતર તથા વ્યક્તિત્વ વિકાસ, સોશિયલ મિડિયા અંગે અવેરનેશ, મહિલા સુરક્ષા, IAS અને IPS માં કેરીયર કેવી રીતે બનાવવુ તે અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું






Latest News