મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબી: જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળા ખાતે માટીમાંથી ઈકોફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબી: જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળા ખાતે માટીમાંથી ઈકોફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઇ

મોરબીમાં માટીમાંથી ઈકોફ્રેન્ડલી શ્રી ગણપતિ બાપાની મુર્તિ અથવા પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળા તા. હળવદ  મુકામે કરવામાં આવી હતી.આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ઈકોફ્રેન્ડલી મુર્તિની સ્પર્ધાના સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.આ સ્પર્ધાના આયોજન માટે શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળા આચાર્ય તથા શિક્ષક મિત્રો તથા સ્કૂલનાં વિધાર્થીઓનો "આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર વતી લલીતભાઇએમ.ભટ્ટ તથા દિપેનભાઈ ભટ્ટે આભાર માન્યો હતો






Latest News