મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી


SHARE













મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી

મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ આગામી શનિવારે મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

આ મૌન રેલીની માંહીતી આપતા આગેવાને જણાવ્યુ હતુ કે, તા. ૨૩ ને શનિવારે સાંજે ૪ કલાકે નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલની પ્રતિમા ખાતેથી આ મૌન રેલી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ શનાળા રોડ થઈને ગાંધી ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેને પૂર્ણ કરવામાં આવશે અને આ રેલીમાં શિક્ષકો સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરીને જોડાશે






Latest News