મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક યુવાનને બેભાન કરીને રોકડ, દાગીના, મોબાઈલ અને કાર મળીને ૨.૯૮ લાખની ચોરી


SHARE













વાંકાનેર નજીક યુવાનને બેભાન કરીને રોકડ, દાગીના, મોબાઈલ અને કાર મળીને ૨.૯૮ લાખની ચોરી

સુરેન્દ્રનગરમાં આવેલ ઉમિયા ટાઉનશીપની પાછળના ભાગે રણજિતનગરમાં રહેતા યુવાનને વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવવાના રસ્તા ઉપર બે શખ્સો દ્વારા નશીલી વસ્તુ ખવડાવી કે પીવડાવી દેવામાં આવી હતી ત્યારબાદ તેની પાસેથી રોકડા રૂપિયા, સોનાની વીંટી, મોબાઈલ ફોન અને ઇકો ગાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં આવેલ ઉમિયા ટાઉનશીપની પાછળ રણજિતનગરમાં રહેતા નાગરાજભાઈ ચંદ્રકાંતભાઈ મકવાણા જાતે રજપૂત (૩૩)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવવાના રસ્તા ઉપર બે અજાણ્યા શખ્સોએ તેને નાસ્તા કે ઠંડાપીણામાં કંઈક નસીલી વસ્તુ ખવડાવી કે પીવડાવી દીધી હતી જેથી તે બેભાન થઈ જતા તેના ખિસ્સામાંથી રોકડા ૩૦૦૦ રૂપિયા, સોનાની ૩૦ હજાર રૂપિયાની કિંમતની વીંટી, ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ તથા અઢી લાખ રૂપિયાની કિંમતની ઇકો કાર નંબર જીજે ૧૩ એએમ ૧૬૩૬ ની ચોરી કરેલ છે આમ કુલ મળીને ૨,૯૮,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે






Latest News