મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાની કરોડો રૂપિયાની રેતી ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













હળવદ તાલુકાની કરોડો રૂપિયાની રેતી ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

થોડા સમય પહેલા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેતી ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી અને કરોડોની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

આ રેડ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં આરોપીઓને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને કરોડોનો મુદામાલ પણ કબજે કર્યો હતો આ ગુનાની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ. ઝાલાને સોંપવામાં આવી છે અને આ ગુનામાં આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે ત્યારે એલસીબીની ટીમે આ ગુનામાં સંડોવાયેલ એલ આરોપી લાલપર ગામ પાસે હોવાની હકીકત મળી હતી જેના આધારે લાલપર પાસેથી એલસીબીની ટીમે આરોપી જીવાભાઇ અરભમભાઇ આગઢ (૩૬) રહે. ખાપટ કર્મચારી સોસાયટી પોરબંદર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસને હવાલે કરેલ છે






Latest News