મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ નજીક નર્મદાની કેનાલમાં પડી ગયેલ ગૌવંશનું બજરંગદળના કાર્યકરો-ગૌભક્તોએ રેસ્ક્યું કર્યું


SHARE









હળવદ નજીક નર્મદાની કેનાલમાં પડી ગયેલ ગૌવંશનું બજરંગદળના કાર્યકરો-ગૌભક્તોએ રેસ્ક્યું કર્યું

હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગૌવંશ પડી ગયું હોવાની અને ફસાયુ હોવાની માહિતી મળી હતી જેથી યોગેશભાઈએ તેની જાણ ગૌશાળામાં કરાતા ગૌસેવકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નંદીનો જીવ બચાવવા માટે જીવના જોખમે રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ કાર્યમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌસેવાકો રણછોડભાઈ દલવાડી (દાદા), ઋષિભાઈ મહેતા, વિજયભાઈ ગિંગોરા, જયદીપ રબારી, મોહનભાઈ ભરવાડ, બૂટીભાઈ ભરવાડ, વિવેક કરોત્રા, અર્જુનભાઈ, મેહુલભાઈ, કૌશિકભાઈ પ્રજાપતિ, જીગરભાઈ સિંધવ, દિગુભા વાઘેલા સહિત સેવાભાવી ગૌસેવકો હાજર રહ્યા હતા અને ખાસ દિનેશભાઈ ભરવાડએ તાત્કાલિક પોતાની ક્રેન મોકલી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, જીવના જોખમે ગૌસેવા કરવા માટેની ભાવના રાખતા હળવદના ગૌસેવકો રાત દિવસ જોયા વિના ગૌવંશની સેવા કરી રહ્યા છે




Latest News