મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ પિતા-પરિવારે કર્યું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE













મોરબીમાં દીકરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ પિતા-પરિવારે કર્યું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ઇમેજિંગ હોલ ખાતે આગામી તા. ૩૦ ને શનિવારના રોજ કાસુન્દ્રા પરિવાર દ્વારા દીકરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં રહેતા મહેશભાઈ કાસુન્દ્રાની દીકરી દિયા મહેશભાઈ કાસુન્દ્રાને એક વર્ષ અગાઉ ડેન્ગ્યુ થયેલ અને તેની સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ દીકરીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. ૩૦/૯ ને શનિવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી મોરબી શહેરના સનાળા રોડ ઉપર જીઆઇડીસીમાં આવેલ સંસ્કાર ઇમેજિંગ હોલ, સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેવું મહેશભાઈ કાસુન્દ્રાએ માહિતી આપતા જણાવેલ છ






Latest News