હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના અમૃતનગરમાં ગણેશોત્સવનો લાભ લેતા બાળકો સહિતના નગરજનો


SHARE









મોરબીના અમૃતનગરમાં ગણેશોત્સવનો લાભ લેતા બાળકો સહિતના નગરજનો

મોરબીના રવાપર રોડે આવેલ અમૃતનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આ છે જેમાં બાળકોના મનોરંજન માટેના જુદાજુદા કાર્યક્રમોનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવેલ છે દરમ્યાન જોકર, ભૂત વિગેરેના પાત્રો ભજવીને તેમજ જુદીજુદી રમતો રમાડીને બાળકોને મનોરંજન કરાવવામાં આવ્યું હતું અહિયાં દરરોજ અંદાજિત ૪૦૦ થી વધુ બાળકો ગણપતિ દાદાના દર્શન અને પૂજનનો લાભ લેતા હોય છે તે ઉપરાંત તેમના પરિવારજનો અને નગરજનો પણ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે




Latest News