મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલનો વિદ્યાર્થી ટેનિસ થ્રો બોલમાં પ્રથમ


SHARE













મોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલનો વિદ્યાર્થી ટેનિસ થ્રો બોલમાં પ્રથમ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે તાજેતરમાં સિમ્પોલો એથ્લેટિકસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાર્થક વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીએ ટેનિસ થ્રો બોલમાં પ્રથમ નંબર હાંસેલ કર્યો છે

સિમ્પોલો એથ્લેટિકસ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪ માં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તાજેતરમાં યોજાઇ હતી. જેમાં અંડર-૧૧ માં ટેનિસ થ્રો બોલમાં સાર્થક વિદ્યામંદિર સ્કૂલનો વિદ્યાર્થી મકવાણા આયુષ ગીરીશભાઈએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ મકવાણા આયુષને શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ તેમજ શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યા છે






Latest News