મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મયુરનગરી કા રાજા ખાતે ૧૧૧૧ દીવડાની મહાઆરતી યોજાઇ


SHARE













મોરબીમાં મયુરનગરી કા રાજા ખાતે ૧૧૧૧ દીવડાની મહાઆરતી યોજાઇ

 મોરબીના લખધીરવાસ ચોક ખાતે મયુરનગરીકા રાજા ગણપતિ મહોત્સવનું આયોજના કરવામાં આવ્યું છે જેમાં ૧૧૧૧ દીવડાની ભવ્ય મહાઆરતી ઉતારીને ગણપતિ બાપાના ગુણગાન ગાવામાં આવ્યા હતા સાથે સાથે હજારો વર્ષથી આપણો દેશ સામાન્ય બોલચાલની ભાષામાં ભારત તરીકે પ્રચલિત છે ત્યારે  ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વફલક પર INDIA ના સ્થાને 'ભારત' શબ્દ પ્રયોજવા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે ૧૧૧૧ દીવડાઓની સાથો સાથ "ભારત" શબ્દ ની મનમોહક આકૃતિ પણ કંડારવામાં આવી હતી






Latest News