મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયાના સોનગઢ પાસે માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE













માળીયાના સોનગઢ પાસે માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી-પીપળીયા ચાર રસ્તાથી માળીયા (મીં) જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે દર વર્ષે કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે જતાં પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

છેલ્લા ૨૪ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે તા ૬ થી ૧૨ ઓક્ટોબર સુધી દિવસ અને રાત પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિનામુલ્યે જમવાન્હાવાચા-પાણીનાસ્તોરાત્રી રોકાણ અને મેડીકલ સારવાર સહીતની તમામ સુવિધાઓ આપવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા ધીરૂભાઈ ડી. ચાવડા (એસબીઆઈ)કે.સી.જાડેજા (પીજીવીસીએલ), રાજુભાઈ લખમણભાઈ ડાંગરહર્ષદભાઈ પટેલ (જ્યોતિ મંડપ)મહેશભાઈ (જલારામ ફેમિલી મોલ) અને સોનગઢ ગામના આહીર યુવાનો તેમજ મોરબી પરા બજાર મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે 






Latest News