મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનુ સમાજના આગેવનોએ કર્યું સન્માન


SHARE













મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનુ સમાજના આગેવનોએ કર્યું સન્માન

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે અને તે સમિતિના ચેરમેન તરીકે કમલાબેન અશોકભાઇ ચાવડાની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મનુભાઈ સરેસા, ગૌતમભાઈ સોલંકી, લાલજીભાઈ મૂળજીભાઈ સોલંકી સહિત સમાજના આગેવાનો દ્વારા તેઓનું સન્માન કરીને શુભકામનાઓ પાઠવવામા આવી હતી






Latest News