મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના અરવિંદ પરમારની ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘમાં ઉપપ્રમુખ તરીકે વરણી


SHARE













મોરબીના અરવિંદ પરમારની ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘમાં ઉપપ્રમુખ તરીકે વરણી

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પૂર્વ પ્રમુખ તથા હાલના મહામંત્રી અરવિંદ પરમારની ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘમાં વિભાગીય ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે અને મોરબી જિલ્લાના તમામ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે






Latest News