મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કમલેશભાઈ બોરિચા-દિનેશભાઇ લોરિયાને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ એનાયત


SHARE













મોરબીના કમલેશભાઈ બોરિચા-દિનેશભાઇ લોરિયાને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ એનાયત

ઇન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન ધર્મયાત્રા મહાસંઘ સંસ્થા તથા આયોજ સમિતિના સભ્યો દ્વારા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તાલુકાની ગ્રામ્ય અને અલગ-અલગ ક્ષેત્રમાં ધંધા રોજગાર, ગૌરક્ષક સંસ્થાથી જોડાયેલ ગૌરક્ષકબિન રાજકીય અને રાજકીય પ્રવૃત્તિથી જોડાયેલ લોકો માટે ભારતભરમાં પ્રથમ વાર સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીમા હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશભાઈ બોરીચા, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન  પરિષદ દિલ્હીના દિનેશભાઈ રામજીભાઈ લોરીયા, હરેશભાઈ ચૌહાણ ચોટીલા, હિરેનભાઈ વ્યાસ, રધુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરાને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ આપવામાં આવેલ છે






Latest News