મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારામાં નારી શક્તિ સંમેલનમાં મહિલા સશક્તિકરણ-જાત રક્ષણનું માર્ગદર્શન અપાયું


SHARE









ટંકારામાં નારી શક્તિ સંમેલનમાં મહિલા સશક્તિકરણ-જાત રક્ષણનું માર્ગદર્શન અપાયું

ટંકારામાં યંગ લીડર્સ સંગઠન દ્વારા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની મોરબી જિલ્લાની ટીમ હાજર રહી હતી અને બહેનો-દીકરીઓને મહિલા સશક્તિકરણ તેમજ પોતાની જાતનું રક્ષણ કરવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત લવ જેહાદની વકરતી જતી સમસ્યાઓની પણ ચર્ચા કરી હતી.




Latest News