મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ઘરમાંથી ૨૧ બીયર ઝડપાયા: આરોપીની શોધખોળ


SHARE









હળવદના માથક ગામે ઘરમાંથી ૨૧ બીયર ઝડપાયા: આરોપીની શોધખોળ

હળવદ તાલુકાના માથક ગામે રહેતા શખ્સના ઘરની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી બિયરના ૨૧ ટીન મળી આવતા પોલીસે ૨૧૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા શક્તિ ગોહિલના ઘરમાં દારૂ બીયર હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી બિયરના ૨૧ ટીન મળી આવતા પોલીસ ૨૧૦૦ રૂપિયાની કિંમતમાં બિયરનો જથ્થો ઘરમાંથી કબજે કર્યો હતો જોકે આરોપી શક્તિ રાજુભાઈ ગોહિલ જાતે રજપુત રહે. રામજી મંદિર ચોરા પાસે માથક તાલુકો હળવદ વાળો હાજર ન હોવાથી પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ કે.એમ. સોલગામા ચલાવી રહ્યા છે




Latest News