સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી માનવ હાડપિંજર મળ્યું


SHARE









મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી માનવ હાડપિંજર મળ્યું

મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાંથી ગઈકાલે માનવ હાડપિંજર મળી આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે માનવ હાડપિંજરને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી આપેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ-૨ ડેમમાં માનવ હાડપિંજર જોવા મળ્યું હતું જેથી કરીને આ બનાવની રાહદારીએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં દોડી આવી હતી અને માનવ હાડપિંજરને પાણી માંથી બહાર કાઢીને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવેલ છે આ હાડપિંજર પુરુષનું છે કે મહિલાનું તે હાલમાં કહેવું મુશ્કેલ છે જેથી ફોરેન્સિક રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે અને તાલુક પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે 




Latest News