સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં પરંપરાગત રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં પરંપરાગત રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મોરબી ખાતે પરંપરાગત રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. અને તેના માટેના ફોર્મ આગામી ૨૦ મી જાન્યુઆરી સુધી લેવામાં આવશે

આ સ્પર્ધામાં આપણી જૂની રમતો જેવી કે દોરડા કૂદ(જમ્પ રોપ), સાટોલિયું(લગોરી), લંગડી, માટીની કુસ્તી, કલરીપટટુ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ(ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી ફોર્મ મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે.  વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીના ફોન નંબર- ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News