ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો


SHARE









મોરબીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો

દેશના જુદાજુદા જિલ્લાઓમાં કોરોનાના કેસ ફરી સામે આવવા લાગ્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ ન હતા જો કે હાલમાં મોરબી જીલ્લામાં બીજા જિલ્લામાંથી આવેલ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે જેથી કરીને હાલમાં આરોગ્ય વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મોરબી શહેરમાં એક ૫૮ વર્ષના વૃદ્ધને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા જેથી કરીને કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેને કોરોના પોઝિટિવ આવેલ છે જેથી કરીને આરોગ્ય વિભાગની ટિમ દ્વારા તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સહિતની માહિતી મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે




Latest News