મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સ્કાય મોલના થિયેટરમાં આવેલા યુવાન સાથે સિક્યુરિટીના માણસો દ્વારા ટપલીદાવ, વિડીયો વાઇરલ


SHARE









મોરબીના સ્કાય મોલના થિયેટરમાં આવેલ યુવાન સાથે સિક્યુરિટીના માણસો દ્વારા ટપલીદાવ, વિડીયો વાઇરલ

મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલમાં કોઈ કારણોસર સિક્યુરિટી ગાર્ડ અને એજન્સીના માણસોને ત્યાં થિયેટરમાં ફિલ્મ જોવા માટે આવેલા લોકોની સાથે ઘર્ષણ થયું હતું અને તેનો વિડીયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા સ્કાય મોલ પાસે પાર્કિંગ મુદે સિક્યુરિટીના માણસો દ્વારા વેપારીને માર મરવામાં આવ્યો હતો ત્યાર બાદ સિક્યુરિટી વાળની ઉપર શનાળા રોડે હુમલો કરવામાં આવ્યો હતો અને આમ સ્કાય મોલ કોઈને કોઈ વિવાદમાં રહે છે હાલમા સોશિયલ મીડિયામા એક વિડિયો વાયરલ થયો છે  જેમા સિનેમા જોવા આવેલા દર્શકો સાથે સિક્યુરિટી એજન્સીના સંચાલકો અને ગાર્ડ દ્વારા ધક્કા મુક્કી કરીને ધમકાવામાં આવી રહયા હોય તેવું જોવા મળી રહ્યું છે જો કે, માથાકૂટ સા માટે થયેલ હતી તેની કોઈ વિગત સામે આવી નથી અને હજુ સુધી તે અંગેની કોઈ ફરિયાદ પણ નોંધાયેલ નથી.




Latest News