મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં સી.પી.આર. ટ્રેનીગ-રાષ્ટ્રીય મતદાન દિવસનો કાર્યક્રમ યોજયો


SHARE













મોરબીની સબ જેલમાં સી.પી.આર. ટ્રેનીગ-રાષ્ટ્રીય મતદાન દિવસનો કાર્યક્રમ યોજયો

મોરબી સીવિલ હોસ્પિટલ દ્વારા વ્યક્તિના હાર્ટ એટેકના સમયે પ્રાથમિક સારવાર કઇ રીતે આપવી જે અંગે સી.પી.આર. ટ્રેનીગનુ આયોજન મોરબીની સબ જેલમાં કરવામાં આવ્યું હતું જેમા મોરબી  જેલના અધિકારી અને ર્મચારી તેમજ બંદીવાન ભાઈઓ હાજર રહ્યા હતા અને તેઓને સી.પી.આર. અંગેનો ડેમો બતાવી માહિતગાર કરેલ છે. આ કાર્યક્રમમાં જેલ અધીક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા હાજર રહ્યા હતા તેવી જ રીતે મોરબી સબ જેલ ખાતે રાષ્ટ્રીય મતદાન દિવસ  ૨૦૨૪ ઉજવણી કરવામાં આવી હતી અને તે અન્વયે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મતદાન આવશ્ય કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી






Latest News