મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામની વિદ્યાર્થીની પૈજા કાવ્યાની વાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી


SHARE













મોરબીના વનાળિયા ગામની વિદ્યાર્થીની પૈજા કાવ્યાની વાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત નિપુણ ભારત મિશન અંતર્ગત યોજાયેલ વાર્તા સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગરનાં પાલીતાણા શહેર ખાતે યોજાયેલ  સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં મોરબી તાલુકાની વનાળિયા પ્રા.શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈએ બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે હવે પછી આગામી 31 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર રાજ્યકક્ષાના વાર્તા કથન સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે તે સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે કાવ્યા પૈજાને રાજકોટ ડાયેટમોરબી બી.આર.સી.ભવનનાની વાવડી સી.આર.સી. તેમજ ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે






Latest News