મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે સરકારી શાળાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરતો માકાસણા પરીવાર


SHARE









મોરબીના ધરમપુર ગામે સરકારી શાળાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરતો માકાસણા પરીવાર

મોરબીના ધરમપુર ગામની ભૂમિમાં જેમણે બાળપણ વિતાવ્યું છે અને હાલ મોરબી નિવાસી  કૌશિકભાઈ માકાસણા  તથા માકાસણા પરિવાર હાલમાં સેટેલાઈટ ઇન્ડસ્ટ્રીઝના નામથી પણ મોરબીમાં જાણીતો છે ત્યારે આ પરિવાર તરફથી ધરમપુર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા તમામ ભૂલકાઓને સ્કૂલ બેગ આપવામાં આવી છે જેથી કરીને શાળા પરિવાર તરફથી માકાસણા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News