મોરબીમાં સીવણની તાલીમ પૂર્ણ કરનારા ૨૨ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા
મોરબીના ધરમપુર ગામે સરકારી શાળાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરતો માકાસણા પરીવાર
SHARE
મોરબીના ધરમપુર ગામે સરકારી શાળાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરતો માકાસણા પરીવાર
મોરબીના ધરમપુર ગામની ભૂમિમાં જેમણે બાળપણ વિતાવ્યું છે અને હાલ મોરબી નિવાસી કૌશિકભાઈ માકાસણા તથા માકાસણા પરિવાર હાલમાં સેટેલાઈટ ઇન્ડસ્ટ્રીઝના નામથી પણ મોરબીમાં જાણીતો છે ત્યારે આ પરિવાર તરફથી ધરમપુર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા તમામ ભૂલકાઓને સ્કૂલ બેગ આપવામાં આવી છે જેથી કરીને શાળા પરિવાર તરફથી માકાસણા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.