મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળ્યો


SHARE













મોરબી નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મચ્છુ-૨ ડેમમાંથી મળ્યો

મોરબીમાં લખધીરપર રોડ ઉપર નર્મદાની કેનાલમાં બાળક ડૂબી ગયો હતો જે પાણીમાં તણાઇને મોરબી નજીકના મચ્છુ-૨ ડેમ સુધી આવી ગયો હતો તેની બોડીને ફાયરની ટીમે બાહર કાઢ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપર રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં રવિવારે ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની ફાયરની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી બાળકની કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં કેનાલના વહેતા પાણીની સાથે બાળકનો મૃતદેહ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમ સુધી આવી ગયો હતો જેની જાણ ફાયરની ટીમને થયેલ હતી જેથી કરીને ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટિમ દ્વારા પહોચી હતી અને ત્યાથી બોડીને બહાર કાઢીને સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ અલખરામ તુલસીરામ (૧૩) રહે. હાલ લ્યુમેન સિરામિક મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળા હોવાની સામે આવ્યું છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News