ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાની સ્મૃતિમાં કારીયા પરિવારના સૌજન્યથી યોજાયો ફ્રી મેડીકલ કેમ્પ


SHARE













મોરબીમાં માતાની સ્મૃતિમાં કારીયા પરિવારના સૌજન્યથી યોજાયો ફ્રી મેડીકલ કેમ્પ

મોરબીમાં રહેતા પ્રવિણચંદ્ર (ઘોઘુભાઈ) ધીરજલાલ કારીયાના આર્થિક સહયોગથી સ્વ.માતુશ્રી હેમકુંવરબેન ધીરજલાલ કારીયા (ખોડીયાર મઢુલી વાળા) ની સ્મૃતિમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પ ડો. હસ્તીબેન મહેતાનો ૧૨૯ મો કેમ્પ હતો. અને અત્યાર સુધીમાં પ્રવિણભાઇ કારીયાના આર્થિક સાહયોગથી ૧૬ કેમ્પ કરવામાં આવેલ છે મોરબીની વેજીટેબલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનીક રહેવાસીઓને બીપીસુગર ચેક કરી આપી તેમનું વજન કરી આપ્યુ હતુ અને જરૂરતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પનો ૧૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા ફિરોજભાઈ બગથરીયાશાળા સ્ટાફના સુરેશભાઈદિનેશભાઈ,પ્રવિણભાઇ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અને કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈરશ્મિન દેસાઈ તેમજ કૌશીકા રાવલે સેવાઓ પુરી પાડી હતી.






Latest News