મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા નં ૨-બુનિયાદી કન્યા શાળાના વિદ્યર્થીઓ માટે ટ્વિનીગ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની તાલુકા શાળા નં ૨-બુનિયાદી કન્યા શાળાના વિદ્યર્થીઓ માટે ટ્વિનીગ કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકા શાળા નં ૨ અને બુનિયાદી કન્યા શાળાના બાળકો સાથે ટ્વિનીગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બંને શાળાઓમાં થતી વિવિધ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય હતા અને બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે બંને શાળાના આચાર્યસી.આર.સી.શિક્ષક ગણવિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો






Latest News