મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના અગર વિસ્તારમાં નાસ્તો-ટી.એચ.આર.નું વિતરણ કરાયું


SHARE









માળીયા (મી) તાલુકાના અગર વિસ્તારમાં નાસ્તો-ટી.એચ.આર.નું વિતરણ કરાયું

માળીયા મિયાણા તાલુકાના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા હરીપર અગર વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી મુકતાબેન અને સરોજબેન  તથા  મોરબી જિલ્લાના અગરીયા હિતરક્ષક મંચના કોઓડીનેટર મારૂતસિંહ બારૈયાના સહયોગથી માળીયા તાલુકાના અગર ના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને નાસ્તો અને ટી.એચ.આર. વિતરણ કરવામાં આવ્યું હતું તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા માળીયા દ્વારા  તમામનું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News