મોરબીમાંથી લગ્નની લાલચે સગીરાને લઈ જઈને દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા
Morbi Today
માળીયા (મી) તાલુકાના અગર વિસ્તારમાં નાસ્તો-ટી.એચ.આર.નું વિતરણ કરાયું
SHARE
માળીયા (મી) તાલુકાના અગર વિસ્તારમાં નાસ્તો-ટી.એચ.આર.નું વિતરણ કરાયું
માળીયા મિયાણા તાલુકાના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા હરીપર અગર વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી મુકતાબેન અને સરોજબેન તથા મોરબી જિલ્લાના અગરીયા હિતરક્ષક મંચના કોઓડીનેટર મારૂતસિંહ બારૈયાના સહયોગથી માળીયા તાલુકાના અગર ના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને નાસ્તો અને ટી.એચ.આર. વિતરણ કરવામાં આવ્યું હતું તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા માળીયા દ્વારા તમામનું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવ્યું હતું









