મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત


SHARE









મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત

મોરબીના શનાળા રોડે આવેલ શ્રી ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉમિયા આશ્રમના સેવક સજુભાઈ ધોલુભા જાડેજા, પ્રકાશભાઈ કાચરોલા સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મહેન્દ્રભાઈ સવસાણીએ રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે સેવા આપી હતી જેથી તેમનું સ્વાગત તેમજ સન્માન કરાયું હતું




Latest News