ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન


SHARE













મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન

મોરબીમાં શ્રી હરીરાયજી મહાપ્રભુજી વિરચિત નિત્યલીલા શ્રી કૃષ્ણલીલા રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૨ થી ૨૫ ફેબ્રુઆરી સુધી સૌપ્રથમ વખત મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાછળ શ્રી વલ્લભાશ્રય ખાતે દરરોજ બપોરે ૩: ૩૦થી સાંજે ૬: ૩૦ સુધી વક્તા અભિષેકલાલજી મહારાજ કથાનું રસપાન કરાવશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ બપોરે શક્તિ પ્લોટ શેરી નં ૫ થી વચનામૃત સ્થળ સુધી મંગલ સામૈયા અને ત્યાર બાદ કથાનો પ્રારંભ થશે અને તા. ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકથી ફૂલ-ફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News