મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ રસ્તામાંથી મળી આવેલ રૂપિયા પોલીસને સોપ્યા


SHARE









મોરબીના શનાળા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ રસ્તામાંથી મળી આવેલ રૂપિયા પોલીસને સોપ્યા

મોરબીના શનાળા ગામે આવેલી લાયન્સ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં પાંચ વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી રોકડ રૂપિયા મળી આવ્યા હતા જે રૂપિયા લઈ લેવાના બદલે તે બાળકોએ રોકડા રૂપિયા ૯૯૪૦ લઈને ટ્રાફીક શાખાના પીએસઆઈ ડી.બી. ઠક્કર અને મહાવીરસિંહને આપ્યા હતા અને આ રૂપિયા જેના હોય તેઓને પરત આપવા માટે બાળકોએ પોલીસને કહ્યું હતું અને પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પડ્યું હતું જો કોઈના પણ રૂપિયા શનાળા ગામ પાસે કોઈના રૂપિયા પડી ગયા હોય તો ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ (૮૨૩૮૮૪૪૦૦૩) ઉપર સંપર્ક કરીને પૂરાવો આપીને રૂપિયા લઈ જવા જણાવ્યુ છે






Latest News