મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા લોકો માટે મોર્ગ ફ્રીઝર ખૂલ્લું મુકાયું


SHARE









લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા લોકો માટે મોર્ગ ફ્રીઝર ખૂલ્લું મુકાયું

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબીની જનતા માટે મોર્ગ ફ્રીઝર ખૂલ્લું મુકાયું છે જેના મુખ્ય દાતા ચંદ્રકાન્તભાઇ દફતરી તેમજ રાજકોટથી સુરેશભાઈ સંઘવી, પ્રથમ વાયસ ગૅવનર રમેશ રૂપાલા, ક્લબ પ્રેસિડેન્ટ પીયૂષ પટેલ લીઓ ક્લબ પ્રેસિડેન્ટ દીપ મણિઆર તેમજ ક્લબના અન્ય હોદેદારો ઉપશ્થિત રહ્યા હતા. આ મોર્ગ ફ્રીઝર તુષાર દફ્તરીની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ મોરબી જિલ્લાના કોઇ પણ વ્યક્તિને જરૂરિયાત માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ સુધારા શેરી પોપ્યુલર એજન્સીનો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવ્યુ છે 




Latest News