હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ ડોક્ટર, મીડિયા અને શિક્ષણ સેલના હોદેદારોની વરણી


SHARE













મોરબી જીલ્લા ભાજપ ડોક્ટર, મીડિયા અને શિક્ષણ સેલના હોદેદારોની વરણી

મોરબી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જુદાજુદા સેલમાં હોદેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા ભાજપ ડોક્ટર સેલના પ્રમુખ તરીકે મોરબી IMAના અગ્રણી અને કાન નાક ગળાના નિષ્ણાંત ડોક્ટર તેમજ સેવાભાવી ડો. હિતેશભાઈ પટેલ વરણી કરવામાં આવેલ છે તેમજ સહસંયોજક તરીકે વૈધસભાના ટ્રસ્ટી, આયુર્વેદ એસો.ના અગ્રણી અને ગુજરાત આયુર્વેદ બોર્ડના સભ્ય ડો. આશિષભાઈ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. આ બંને યુવાનોને જીલ્લા ભાજપના હોદેદારો તથા શહેર ભાજપ અગ્રણીઓ તથા સમગ્ર સમાજનાં આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી છે આવી જ રીતે મીડિયા સેલના હોદેદારોમાં સંયોજક તરીકે રાધેશભાઈ બુદ્ધભટ્ટી અને સહસંયોજક તરીકે ચિંતનભાઈ દવેની વરણી કરવામાં આવેલ છે તો શિક્ષણ સેલના સંયોજક તરીકે નિલેષભાઈ કુંડારિયા તેમજ સહસંયોજક તરીકે શૈલેષભાઈ કલોલા અને ગિરીશભાઈ લકુમની વરણી કરવામાં આવેલ છે






Latest News