મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી: પ્રદેશ ભાજપ શ્રી કમલમ ખાતે વરીષ્ઠ અગ્રણીઓનું માર્ગદર્શન મેળવતા બ્રિજેશ મેરજા


SHARE













મોરબી: પ્રદેશ ભાજપ શ્રી કમલમ ખાતે વરીષ્ઠ અગ્રણીઓનું માર્ગદર્શન મેળવતા બ્રિજેશ મેરજા

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગુજજર અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે મુલાકાત કરી વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ વિશે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગદર્શન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં તેમને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવેલી, તદુપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પણ બ્રિજેશ મેરજા વહન કરી રહ્યા છે ત્યારે બીજા તબક્કાના તારીખ ૬ ફેબ્રુઆરી થી ૨૫ મી ફેબ્રુઆરી સુધીના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન અંગે પણ આ મહાનુભાવો સાથે વિગતે ચર્ચા કરી આ યાત્રા દરમિયાન વધુ ને વધુ લાભાર્થીઓને મોદી સાહેબની ગેરંટી વાળી ગાડીનો લાભ મળે તે બાબતે પણ વિસદ્ ચર્ચા કરવામાં આવેલી હતી






Latest News