મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન, ભાગ લવા રજીસ્ટ્રેશન કરાવવુ


SHARE













મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન, ભાગ લવા રજીસ્ટ્રેશન કરાવવુ

ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન કરેલ છે આ પરીક્ષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા , રસીદ, ઉતરવહી , બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ પ્રિ બોર્ડ પરીક્ષા દ્રારા એક બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તથા અનુભવ કેળવવા માટે ખાસ આયોજન કરેલ છે.

જે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાનો ડર હોય બોર્ડ  પરીક્ષા કેવી હોય, બોર્ડની પરીક્ષાનો હાવ દુર કરવા માટે ગીતાંજલી વિદ્યાલય ખાતે આ પ્રિ પરીક્ષાનુ આયોજન કરેલ છે 
કોઈ પણ સ્કુલમાં ભણતા ધોરણ 10 ના  વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે, 
આ પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીએ ફકત લીંક પર રજીસ્ટ્રેશન કરાવાનુ છે નીચેની લીંક પર રજીસ્ટ્રેશન કરી આપ આ પરીક્ષા આપી શકો છો.

પરીક્ષા તારીખ 25/02/2024 રવિવાર (સમય સવારે ૦૮:૩૦ થી ૧૨:૦૦)

પરીક્ષા સ્થળ : ગીતાંજલી વિદ્યાલય (વૈભવનગર સોસાયટી , સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી,) 
સંપર્ક નંબર : 7016278907, 8401460641

ખાસ નોંધ : આ પરીક્ષામાં ધોરણ 10 માટે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બન્ને  પેપરની વ્યવસ્થા કરેલ છે. લીંકમાં માહિતી ભરતી વખતે વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત કે બેઝિક ગણિત પસંદ કરવાનુ રહેશે. તમે જે ગણિત પસંદ કરેલ છે તેની જ તમે પરીક્ષા આપી શકશો.


રજીસ્ટ્રેશન માટેની લીંક :
????????????????????????????????????????????

https://surveyheart.com/form/65c0e183c4578b5faf343d8a






Latest News