હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

નેશનલ સાયન્સ કોન્ફર્ન્સમાં મોરબી જિલ્લાની એલીટ સાયન્સ કોલેજનો દબદબો


SHARE









નેશનલ સાયન્સ કોન્ફર્ન્સમાં મોરબી જિલ્લાની એલીટ સાયન્સ કોલેજનો દબદબો

આજના આધુનિક યુગમાં સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થતો રહ્યો છે આ વિકાસના ક્ષેત્રે ચાલતી એલીટ સાયન્સ કોલેજ હરહંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા ભવિષ્યમાં સાયન્સ ક્ષેત્રે સારી એવી સિદ્ધિઓ હાંસિલ કરે તેવા પ્રયત્નો કરતી આવી છે. તાજેતરમાં 14TH NATIONAL LEVEL SCIENCE SYMPOSIUM માં ઓરલ પ્રેજંટેશનમાં એલીટ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતાં જાની દેવ (S.Y. B.Sc.) એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને એલીટ કોલેજનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ એસ.ડી. કલોલા, કેમ્પસ ડિરેક્ટર રવિનભાઈએ વિદ્યાર્થીને તથા પ્રધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા




Latest News