મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના બોરીચાવાસમાં ઘરમાંથી દારૂની ૨૪ બોટલ ઝડપાઈ: બે બુટલેગરની શોધખોળ


SHARE













મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીચાવાસના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૨૪ બોટલો મળી આવી હોય પોલીસે ૧૦,૦૬૫ ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે ઘરધણી સહિત બે શખ્સોના નામ સામે આવ્યા હોય તે બંનેની સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા મહેશ દેવાભાઈ રૂંજા ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૪ બોટલો મળી આવતા પોલીસે ૧૦,૦૬૫ ની કિંમત પણ મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે મહેશ ઉર્ફે લાલો દેવાભાઈ રૂંજા રહે લીલાપર રોડ બોરીચાવાસ મોરબી વાળો ઘરે હાજર ન હતો અને જયદીપ ઉર્ફે લાલો જીલુભાઈ ગોગરા રહે. લીલાપર રોડ બોરીચા વાસ મોરબી વાળાનું પણ નામ સામે આવ્યું હોય તેન઼ બંન્નેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News