મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ચાય પે ચર્ચા નો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ચાય પે ચર્ચા નો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા જિલ્લા લેવલે એનજીઓના કાર્યક્રમમાં ચાય પે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી નિર્મળાબેન હડીયલના અધ્યક્ષ સ્થાને રાખવામા આવ્યો હતો અને તેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન કૈલાએ ચાય પે ચર્ચા કરી હતી અને એનજીઓ વિશે ખૂબ સરસ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મોરબી મહિલા મોરચા શહેરના પ્રમુખ, મહામંત્રી અને માળિયાના પ્રમુખ મહામંત્રી અને તેઓની ટીમ અને સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News