મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા અનોખી ઉજવણી


SHARE













મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા અનોખી ઉજવણી

મોરબિમા ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસે ભારત માતાનું પૂજન કરીને ઉજવણી કરવામાં આવી હતી અને લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી જય હરી સ્કૂલમાં આઇ લવ ભારત માતા અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બાળકોને ક્લબ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીને ક્લબ તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા અને બધા બાળકોને મેમ્બરોએ સાથે મળીને ભારતમાતાનું પૂજન કર્યું હતું અને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સ્કૂલના પ્રિન્સિપાલ કેતનભાઇ પંડ્યા અને તેના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રોજેક્ટમાં શોભનાબા ઝાલા, પ્રીતિબેન દેસાઈ અને મનિષાબેન ગણાત્રાએ હાજરી આપી હતી






Latest News