​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન


SHARE









મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન

મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૮ ને રવિવારે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિધાલય, ભીમરાવનગર, વિજયનગર પાસે રોહીદાસપરામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે

આ સમૂહ લગ્નોત્સવમાં ૧૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે અને ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહેશે અને મોરબીમાં બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણ ફીના લાભાર્થે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સંસ્થા આગેવાને જણાવ્યુ છે




Latest News