મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસે ૧.૪૫ લાખના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કર્યા


SHARE













મોરબીમાં પોલીસે ૧.૪૫ લાખના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કર્યા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના મોબાઈલ ખોવાઈ ગયા હોય તેમની અરજી લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી દરમિયાન કેર પોર્ટલ નો ઉપયોગ કરીને મોરબીમાંથી ૧.૪૫ લાખ રૂપિયાની કિંમતના છ મોબાઈલ ફોન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે અને તે મોબાઇલ ફોનના મૂળ માલિકોને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેમને પરત આપવામાં આવ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલેન્સના સ્ટાફ પ્રદીપસિંહ બહાદુરસિંહ, કીર્તિસિંહ બહાદુરસિંહ અને ધર્મેન્દ્રભાઈ મગનભાઈએ કેર પોર્ટલનો ઉપયોગ કરીને સતત મોનિટરિંગ રાખીને ટેકનિકલ વર્ક આઉટ કરીને આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. છાસિયા ની હાજરીમાં તમામ મોબાઈલ તેના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા છે.






Latest News