મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે


SHARE









મોરબીના જલારામ મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ પ્રાર્થના મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ રાખવામા આવશે જેમાં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કાર સેવા કરનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવશે

અયોધ્યામાં ભગવાન રામના ભવ્યતિભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તાજેતરમાં કરવામાં આવેલ છે જો કે, આ રામના મંદિરના નિર્માણ માટે વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરવામાં આવી હતી જેમાં કાર સેવા કરનાર કારસેવકોનો ફાળો સવિશેષ છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા આગામી તા.૩/૩ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે મોરબીમાં રહેતા દરેક કારસેવકોનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબીમાંથી વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરવા માટે ગયેલા દરેક કારસેવકોએ સી.ડી.રામાવત (કારસેવક- ૯૧૭૩૫૪૪૨૦૬), નવીનભાઈ માણેક (કારસેવક-૯૨૨૮૨૨૧૬૦૨), વિલભાઈ પંડિત (૯૪૨૯૪૭૧૭૦૧) અને ભાવીનભાઈ ઘેલાણી (૯૯૨૫૪૯૬૪૮૮)નો સંપર્ક કરીને નામ આપવા માટે સંસ્થાના અગ્રણી નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે




Latest News