ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા મઝદુર સંઘ દ્વારા મહિલાઓના સન્માન સમારોહનું આયોજન


SHARE













મોરબીમાં જિલ્લા મઝદુર સંઘ દ્વારા મહિલાઓના સન્માન સમારોહનું આયોજન

૮ માર્ચને વિશ્વ મહિલા દિવસ તરીકે ઠેર ઠેર ઉજવવામાં આવે છે ત્યારે મોરબીમાં વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લા મઝદુર સંઘ દ્વારા મહિલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે

મોરબી જિલ્લા મઝદુર સંઘ દ્વારા આગામી વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ એટ્લે કે તા ૭ માર્ચને ગુરુવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમ્યાન મોરબીમાં વી.સી. ફાટક પાસે આવેલ બંદર કચેરી સંકુલ નજીકના તાલીમ હોલ ખાતે મહિલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબી શહેરના વિવિધ ક્ષેત્રમાં સામાજિક કાર્યોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા મઝદુર સંઘના પ્રમુખ ડી.એન. ઝાલા અને મંત્રી મહાદેવભાઈ ઉટવાડીયાએ જણાવ્યુ છે






Latest News