મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે દ્વારકા જતા દર્શનાર્થીઓની બેગમાં સલામતી માટે રેડિયમના સ્ટીકર લગાવ્યા


SHARE









ટંકારા પોલીસે દ્વારકા જતા દર્શનાર્થીઓની બેગમાં સલામતી માટે રેડિયમના સ્ટીકર લગાવ્યા

મોરબી જિલ્લામાં આવેલા ટંકારા તરફથી જામનગર અને દ્વારકા તરફ જવાનો રસ્તો પસાર થાય છે તે રસ્તા ઉપરથી દ્વારકા પગપાળા જતાં લોકો હાલમાં પસાર થઈ રહ્યા છે ત્યારે અગાઉ ઘણી વખત જીવલેણ અકસ્માત થયેલ છે આવા અકસ્માત હવે ન થાય તે માટે અકસ્માતોને નિવારવા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દર્શનાર્થીઓના થેલામાં રેડિયમ સ્ટિકર લગાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને રોડ ઉપર વાહનો સતત જતાં હોય છે જેથી કઈ રીતે ચાલવું તે સહિતની માહિતી પણ આપવામાં આવી હતી સાથે સાથે દર્શનાર્થીઓને ઠંડી છાશ મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ પદયાત્રીઓ માટે માલિશ, દવા સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી




Latest News